@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ગુજરાત વિધાનસભા ચૂંટણી - ૨૦૧૭

ગુજરાત વિધાનસભા ચૂંટણી - ૨૦૧૭

 
આ વખતે નવું શું ? મતદારો માટે
વિશેષ મોબાઈલ એપ
ચૂંટણી પંચ જનતા માટે મોબાઈલ એપ પણ લોન્ચ કરશે. આ એપ મારફતે મતદારો કોઈપણ પ્રકારની ગરબડની જાણ તરત જ કરી શકશે. આ જ એપ મારફતે કર્મચારીઓ તહેનાત કરાશે અને આ જ એપ મારફતે ચૂંટણી રેલીને મંજૂરી પણ મળશે.