શિયાળામાં ખજૂરવાળું દૂધ પીવો અને રહો તંદુરસ્ત અને મજબૂત

    ૦૭-ડિસેમ્બર-૨૦૧૭ 

૩ ખજૂરને એક ગ્લાસ દૂધમાં નાખી તેને ધીમા તાપે દસ મિનિટ ઉકાળો અને

તેને હુંફાળું કરીને દરરોજ પીવો…થસે આ ૧૧ ફયદા

 • ખજૂરવાળા દૂધમાં ગ્લુકોઝ હોય છે. જેનાથી કમજોરી દૂર થાય છે.
 • ખજૂરવાળું દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે.
 • ખજૂરવાળું દૂધ પીવાથી બ્લડ સ્ર્કુલેશન સારું રહે છે.
 • ખજૂરવાળું દૂધ પીવાથી પીવાથી ત્વચા સ્વસ્થ અને સારી રહે છે.
 • ખજૂરવાળું દૂધમાં કોલોસ્ટ્રોલની માત્રા ઓછી હોવાથી હ્યદય માટે પણ સારૂ છે.
 • ખજૂરમાં ફાઈબર્સ હોવાથી કબજિયાત દૂર થાય છે.
 • દૂધ અને ખજૂરમાં કેલ્સીયમ હોવાથી હાંડકા મજબૂત થાય છે. સાંધાના દુઃખાવામાં આરામ મળે છે.
 • દૂધ અને ખજૂરમાં આયરન હોવાથી હિમોગ્લોબીન વધારે છે. લોહીની કમી દૂર કરે છે.
 • આમાં ફોસ્ફરસ હોવાથી દાંત મજબૂત થાય છે.
 • ખજૂરવાળા દૂધમાં પ્રોટીનની માત્ર સારી હોય છે જેનાથી સ્નાયુઓ મજબૂત થાય છે
 • જેનું શરીર દૂબળુ હોય તેને મજબૂત બનાવવા ખજૂરવાળું દૂધમાં દરરોજ પીવું જોઇએ…