જ્યારે મેદાનમાં  ધોનીની જગ્યા વિરાટે લીધી…

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૭

જ્યારે મેદાનમાં  ધોનીની જગ્યા વિરાટે લીધી… 

૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫….આ દિવસે મહેન્દ્રસિંહ ધોની ની જ્ગ્યા વિરાટ કોહલી એ  લઈ લીધી હતી. મેચ હતી ભારત – બાંગ્લાદેશની. મેચની ૪૪ મી ઓવર માં મહેન્દ્ર સિંહ ધોની એક ઓવર માટે મેદાનની બહાર ગયો હતો અને એ એક ઓવર માટે વિકેટ કીપિંગ ધોનીની જ્ગ્યા એ વિરાટે કરી હતી. મહત્વની વાત એ છે એ વિકેટ કીપિંગ કરતી વખતે વિરાટે ગ્લબ્સ તો પહેર્યા હતા પણ પગમાં પેડ પહેર્યા ન હતા….

જુવો વીડિયો એ એક ઓવરનો….