@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ આવો છે રજનીકાંતના રાજકીય પક્ષનો લોગો

આવો છે રજનીકાંતના રાજકીય પક્ષનો લોગો


 
 
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે રાજનીતિમાં આવ્યાના 24 કલાકના અંદર જ પોતાની પાર્ટીનો લોકો પણ લોન્ચ કરી દીધો છે. નવા વર્ષના પહેલા દિવસે રજનીકાન્તે ટ્વિટર પર પોતાના સમર્થકો માટે એક વીડિયો અપલોડ કર્યો છે. આમાં તેમને તમિલનાડૂના લોકોને પોતાની નવી વેબસાઈટ અને મોબાઈલ એપમાં રજિસ્ટર કરીને તેમની સાથે જોડાવાની અપિલ કરી હતી.
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે રાજનીતિમાં આવવાની જાહેરાતના 24 કલાકની અંદર અને નવા વર્ષના પહેલા દિવસે ટ્વિટર પર પોતાના સમર્થકો માટે એક વીડિયો અપલોડ કર્યો છે.