જેટ એયરવેજે આ સ્માર્ટ લગેજ પર લગાવ્યો પ્રતિબંધ

    ૧૬-જાન્યુઆરી-૨૦૧૮

 
 
જેટ એયરવેજે ૧૫ જાન્યુઆરી પછી પોતાની ફ્લાઈટમાં સ્માર્ટ લગેજ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્માર્ટ લગેજ એટલે કે પાવર બેંક, વાઈ-ફાઈ ટેક્નોલોજી, બ્લુટૂથ જેવા ઉપકરણો. ટૂંકમાં જે ઉપકરણોમાં બેટરી અલગ ન કરી શકાય તેવા ઉપકરણો પર જેટ એયરવેજે પ્રતિબંધ લગાવ્યો છે. જો કે યાત્રી મોબાઈલ સાથે ફ્લાઈટમાં મુશાફરી કરી શકશે…