હવે વિમાનમાં પણ નેટનો ઉપયોગ કરી શકાશે…!

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮

 
 
હવાઈ મુશાફરી કરતી વખતે મોબાઈલને ફ્લાઈટ મોડમાં રાખવાનું સૂચન આપવામાં આવે છે. પરંતુ હવે થોડા સમય પછી વિમાનમાં તમે ફોન પણ કરી શકશો અને વિમાનમાં બેઠા બેઠા નેટ પણ વાપરી શકશો. એટલુ જ નહિ પણ લેપટોપમાં નેટ વાપરી કામ પણ કરી શકશો. કારણે કે હમણા જ ટેલીકોમ ઓથોરિટીએ આ સંદર્ભે નાગરિક ઉડ્ડયન વિભાગને સૂચનો આપ્યા છે. જો કે ફ્લાઈટ ઉપડે ત્યારે અને લાઈટ લેન્ડ કરે ત્યારે નેટ નહિ વાપરી શકાય. જ્યારે હવામાં વિમાન સ્થિર થઈ જાય પછી જ તમે નેટ વાપરી શકશો…