જાપાની લોકો કેમ વિશ્વમાં સૌથી તંદુરસ્ત ગણવામાં આવે છે...? જણો

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮

 
 
જાપાનના લોકો દુનિયામાં સૌથી તંદુરસ્ત માનવામાં આવે છે. ત્યાંના માત્ર ૩ ટકા લોકો જ જાડીયા હોય છે. સંશોધન કહે છે કે તેમની આ તંદુરસ્તીનું રાજ તેમની ખાન-પાન અને તેની રીત છે…જુવો આ રહી તે રીતો…
 
# રાધેલું, વધારેલું તેલવાળુ કે કોઇ પ્રોસેસ કરેલુ નહિ પણ તેઓ ફ્રેસ અને કુદરતી ખાવાનું વધારે ખાય છે.
 
# તેઓ કાચું સલાડ અને સી ફૂડ વધારે ખાય છે
 
# તેઓ તેલ વગરનું અને બાફેલું ખાવાનું વધારે ખાય છે
 
# દિવસમાં ૩ થી ૫ વાર પણ ખૂબ ઓછુ અને શાંતિથી ખાય છે
 
# તેઓ હંમેશાં ભૂખ કરતા થોડું ઓછુ ખાય છે
 
# તેઓ હંમેશાં હેલ્દી એટલે કે ગ્રીન ટી પીવે છે
 
# તેમની ખાવાની થાળી નાની હોય છે જેમાં થોડું થોડું લઈ આરામથી ખાય છે
 
# તેઓ રિફાઈન્ડ ફૂડ અને ગળ્યુ ઓછુ ખાય છે
 
# તેઓ બ્રેક્ફાસ્ટ ખૂબ હેલ્દી અને હેવી કરે છે