પદ્માવત ફિલ્મના નવા ટ્રેલરમાં થયેલ આ બદલાવ તમે જોયો કે નહિ?

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
સુપ્રીમ કોર્ટે આદેશ પછી દેશભરમા બધા રાજ્યોમાં રિલીઝ થવા તૈયાર છે. પહેલા પદ્માવતીનું નમ બદલી પદ્માવત કરવામાં આવ્યું અને હવે લોકપ્રિય ઘૂમર ગીતમા પણ બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા
આ ગીતમાં રાણી પદ્માવતીની ભૂમિકામાં જોવા મળતી દિપીકા પાદુકોણની કમરનો થોડો ભાગ દેખાતો હતો. જેના પર વિવાદ થયો કે રાજપૂત સ્ત્રીની કમર ક્યારેય ન દેખાય. આથી આ ગીતમાં દીપિકાની કમર એક કપડાથી હવે ઢાંકી દેવામાં આવી છે
જો કે આ પછી કરણી સેના આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માંગે છે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે ભલે આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી પરંતુ અમે ફિલ્મ સિનેમા ઘરોમાં ચાલવા નહીં દઈએ.
 
જુઓ નવું ગીત કેવુ લાગે છે...
 
 
 
જુઓ ઘૂમરનું પહેલાનું ગીત...