@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશને અંતરિક્ષમાં પૂરા કર્યા ૭૦૦૦ દિવસ

ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશને અંતરિક્ષમાં પૂરા કર્યા ૭૦૦૦ દિવસ


 
ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન (આઈએસેસ)એ પૃથ્વીની પરિક્રમાં કરતા કરતા અંરતિક્ષમાં ૭૦૦૦ દિવસ પૂરા કર્યા છે. પૃથ્વીથી ૪૦૨ કિમી ઉપર અંતરિક્ષમાં સ્થિત માઈક્રોગ્રેવિટીવાળા આ સ્પેસક્રાફ્ટનું પહેલું મોડલ વર્ષ ૧૯૯૮માં રજૂ થયુ હતું. રૂપિયા ૯૫૭૫ અરબના ખાર્ચે મનુષ્ય દ્વારા તૈયાર આ પહેલું માનવનિર્મિત સ્પેસક્રાફ્ટ સૌથી મોઘું છે. જેના સંશોધન માટે પૃથ્વી પર અનેક પ્રયોગશાળાઓ બની છે.