@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ GPSCએ જાહેર કર્યું આખા વર્ષનું એક્ઝામ કેલેન્ડર

GPSCએ જાહેર કર્યું આખા વર્ષનું એક્ઝામ કેલેન્ડર


 
 
ગુજરાત જાહેર સેવા આયોગ(જીપીએસસી) દ્વારા વર્ષ 2018 દરમિયાન યોજાનારી વિવિધ જગ્યાઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જીપીએસસી દ્વારા જેની સીધી કે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. આ અંગેની માહિતી જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. 2018માં કુલ 2623 ભરતી કરાવાની છે.