આ વર્ષે ૨.૩ અરબ ડિવાઇસનું વેચાણ થશે : ગાર્ટનર રીપોર્ટ

    ૩૧-જાન્યુઆરી-૨૦૧૮

 

રિસર્ચ કંપની ગાર્ટનરના એક અનુમાન લગાવ્યું છે વર્ષ ૨૦૧૮માં દુનિયાભરમાં કોમ્પ્યુટર, ટેબલેટ, મોબાઈલ ફોન જેવા ડિવાઇસ ૨.૩ અરબ જેટલા વેચાઈ જશે. જે ગયા વર્ષ કરતા ૨.૧ ટકા વધારે છે. મહત્વની વાત એ છે કે ગયા વર્ષે એટલે કે ૨૦૧૭માં દુનિયામાં ૨.૨૮ અરબ આવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ગાર્ટનરે એ પણ કહ્યું છે કે વર્ષ ૨૦૨૧ સુધીમાં દુનિયાના ૯ ટકા સ્માર્ટ ફોન 5G ટેકનોલોજીને સપોર્ટ કરતા હશે…