@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ નવરાત્રિ દરમિયાન પાવાગઢનું શિખર રંગબેરંગી લેશર શૉથી ઝળહળી ઉઠ્યું

નવરાત્રિ દરમિયાન પાવાગઢનું શિખર રંગબેરંગી લેશર શૉથી ઝળહળી ઉઠ્યું



 

દેશભરની કુલ ૫૧ શક્તિ્પીઠો પૈકી પાવાગઢ એક છે જેનું અનેરું મહત્વ છે. પાવાગઢમાં પહેલીવાર આ નવરાત્રિ દરમિયાન લેસર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જુવો કેટલાક ફોટા…..