@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ દુબઈના આ પ્રિન્સનું ડિનર બિલ જોઈને તમને પણ થશે અચરજ

દુબઈના આ પ્રિન્સનું ડિનર બિલ જોઈને તમને પણ થશે અચરજ


દુબઈના એક પ્રિન્સ દ્વારા પોતાની ચીની દોસ્તોને આપવામાં આવેલ ડિનર પાર્ટી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચર્ચાનું કારણ બન્યું છે. ડિનરનું બિલ જે ૪૦૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૪૨ લાખ ૨૯ હજાર રૂપિયા જેટલું છે. આ બિલનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.