દુબઈના આ પ્રિન્સનું ડિનર બિલ જોઈને તમને પણ થશે અચરજ

    ૦૬-ઓક્ટોબર-૨૦૧૮


દુબઈના એક પ્રિન્સ દ્વારા પોતાની ચીની દોસ્તોને આપવામાં આવેલ ડિનર પાર્ટી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચર્ચાનું કારણ બન્યું છે. ડિનરનું બિલ જે ૪૦૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૪૨ લાખ ૨૯ હજાર રૂપિયા જેટલું છે. બિલનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.