સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ તસવીરો હવે તેનો ભવ્ય ભૂતકાળ બની ગઇ છે!!

    ૧૫-નવેમ્બર-૨૦૧૮   


 

 

making of statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ તસવીરો હવે તેનો ભવ્ય ભૂતકાળ બની ગઇ છે!!

ગુજરાતના નર્મદા જિલ્લાવા સાધુ બેટ પર બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો આવી આવી રહ્યા છે. ગઇ ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યુ અને જાહેર જનતા માટે ખૂલ્લુ મુક્યુ ત્યારે આવો આ સ્મારકની કેટલીક અદ્‌ભુત તસવીર ઝલક નીહાળીએ જે તમે ભાગ્યે જ જોઇ હશે…