શરીરમાં લોહી ઓછું નહિ થવા દે આ પાંચ ફળ, શક્ય હોય તો રોજ ખાવ…

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૮

 
શરીર ત્યાં સુધી જ દોડે છે જ્યાં સુધી શરીરમાં લોહી દોડે છે. આ પાંચ ફળ ખાતા રહો શરીરમાં લોહી દોડતું રહેશે અને શરીર પણ દોડતું રહેશ
 
દાડમ
કેલ્શિયમ, મેગ્નીશિયમ, પોટેશિયમ અને લોહ તત્વથી ભરપૂર દાડમ શરીરમાં લોહી વધારી દે છે…
 
સફરજન
દરરોજનું એક સફરજન તમને અનેક બીમારીથી દૂર રાખશે. તે શરીરમાં હીમોગ્લોબીન વધારે છે.
 

 
 
બીટ
રોજ યોગ્યમાત્રામા બીટ ખાવાથી શરીરની લોહીની ઉણપ દૂર કરી શકાય છે
 
દ્રાક્ષ
દ્રાક્ષમાં વિટામિન,પોટેસિયમ, કેલ્શિયમ, આયરન જેવા તત્વો હોય છે જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરી શકે છે.
 
ગાજર
ગાજર ઉત્તમ છે, જો રોજ તેનું જ્યુસ પીવામાં આવે તો શરીરમઆં લોહીની કમી જોવા નહિ મળે…