તમારા જીવનમાં તમે કેટલા લાખ રૂપિયાના મસાલા ખાંધા? આ રહ્યો હિસાબ…

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૮

 
વ્યસન કરનારાઓ માટે વોટ્સઅપ ગૂરૂએ એક જોરદાર સંદેશ તૈયાર કર્યો છે. હવે આ જોરદાર છે એટલે વાઈરલ પણ એટલો જ થાય તેમાં બે મત નથી. જો તમે વ્યસન કરો છો તો લાંબા ગાળે તેનું ભયંકર નુકશાન ભોગવવું પડે છે. આ નુકશાન એટલે શારીરિક અને આર્થિક એમ બંને ગણી શકાય. આ માટે અંદાજ લગાવવા વોટ્સએપ ગૂરૂએ એક અંદજ લગતો આંકડો જાહેર કર્યો છે.
 
જેમ કે તમે દરરોજ ૧૦ રૂપિયાનો કાચી ૩૫ નો મસાલો ખાતા હો કે ૫૦ રૂપિયાના મસાલા ખાતા હો તેની લાંબા ગાળે શું અસર તમારા જીવન ઉપર પડે છે તે વાત આહિં કહેવામાં આવી છે…
 
જુવો આ કોષ્ઠક…આંખો ચાર થઈ જશે…
 

 
 
 

- અજ્ઞાત

સોશિયલ મીડિયાના આ જમાનામામ વાંચવા સમજવા જેવી અનેક માહિતી-સાહિત્ય વાઈરલ થતી હોય છે. આ માહિતી તમારા સુધી પહોંચે એજ ઉદ્દેશ આ કોલમનો છે.