@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ આ ઘડિયાળ ૧૦૦૦૦ વર્ષ સુધીનો સમય બતાવવાની છે…

આ ઘડિયાળ ૧૦૦૦૦ વર્ષ સુધીનો સમય બતાવવાની છે…


 
દુનિયાના સૌથી અમિર વ્યક્તિ જેફ બેજોસના કહેવા મુજબ એક ખૂબ લાંબો સમય બતાવતી ઘડિયાળ બનવા જઈ રહી છે. ૧૦૦૦૦ વર્ષનો સમય બતાવી શકે તેવી આ ઘડિયાળનું કામ અમેરિકામાં શરૂ થઈ ગયુ છે. આ ઘડિયાળ ૫૦૦ ફૂટ ઊંચી હશે. મહત્વની વાત એ છે કે ઘડિયાળમાં બે જ કાંટા હશે જેમાથી એક દર વર્ષે અને બીજો કાંટો દર નવ વર્ષે આગળ વધશે.