આ ઘડિયાળ ૧૦૦૦૦ વર્ષ સુધીનો સમય બતાવવાની છે…

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૮

 
દુનિયાના સૌથી અમિર વ્યક્તિ જેફ બેજોસના કહેવા મુજબ એક ખૂબ લાંબો સમય બતાવતી ઘડિયાળ બનવા જઈ રહી છે. ૧૦૦૦૦ વર્ષનો સમય બતાવી શકે તેવી આ ઘડિયાળનું કામ અમેરિકામાં શરૂ થઈ ગયુ છે. આ ઘડિયાળ ૫૦૦ ફૂટ ઊંચી હશે. મહત્વની વાત એ છે કે ઘડિયાળમાં બે જ કાંટા હશે જેમાથી એક દર વર્ષે અને બીજો કાંટો દર નવ વર્ષે આગળ વધશે.