ભારતના સાચા હિમવીર…

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૧૮

 
સોશિયલ મીડિયા પર હાલ કેટલાંક ફોટો વાઈરલ થયા છે. ભારતીય જવાનો બર્ફીલા વાતાવરણમાં ઉધાડા શરીરે યોગા કરી રહેલા છે. આ ખરા અર્થમાં “હિમવીરસ” છે. આ ફોટો ઇન્ડો-તીબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) નો છે. આ જવાનો સવારે શરીરમાં એનર્જી લાવવા આ ઠંડા વાતાવરણમાં સુર્યના આછા કિરણો વચ્ચે યોગ કરી રહ્યા છે. આનાથી તેમના દિવસની શરૂઆત સ્ફૂર્તિમય બની રહે છે. અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે…જુવો…