30 વર્ષ થયા ? તો આ ૭ વસ્તુ ખાતા રહેજો યુવાની ટકી રહેશે

    ૨૪-ફેબ્રુઆરી-૨૦૧૮

 
# પાલક
પાલકમાં આયરન હોય છે જેનાથી હિમોગ્લોબિનનું સ્તર સારું રહે છે અને લોહીની ઉણપ રહેતી નથી
 
# ટામેટા
ટામેટામાં ફાઈબર અને ફલેવો નોઇટ્સ હોવાથી વજન ઘટાડવા અને સાંધાનાં દુખાવાથી બચાવે છે
 
# બદામ
બદામ મગજને સ્વસ્થ રાખે છે
 
# દહી
દહી જેને ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે, ત્વચા પણ સારી રહે છે
 
# દૂધ
દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોવાથી હાડકા મજબૂત રહે છે
 
# હોલગ્રેન્સ
જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની મસ્યા થતી નથી
 
# ઓટ્સ
ઓટ્સમાં બીટા ગ્લુકેંસ ફાઈબર હોવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ બનાવવા દેતું નથી જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે
 
જુવો વીડિઓ