તમે ઓછુ પાણી પીવો છો એ કઈ રીતે ખબર પડે? આ રહ્યા તેના સંકેત…

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૧૮


 
તમે ઓછુ પાણી પીવો છો એ કઈ રીતે ખબર પડે? આ રહ્યા તેના સંકેત…
 
# મોં સૂકાતું હોય
 
# તમારી ત્વચા સૂકી લાગતી હોય
 
# જરૂર કરતા વધારે તરસ લાગતી હોય
 
# આંખમાં ફિકાસ લાગતી હોય
 
# શરીરના સાંધામાં દુઃખાવો થતો હોય
 
# સ્નાયુઓનો દુઃખાવો રહેતો હોય
 
# હંમેશાં નિરશતા કે બિમાર છો એવું લાગે
 
# હંમેશાં થાકેલા લાગો
 
# હંમેશાં ભૂખ લાગી હોય તેવું લાગે
 
# અપચાની સમસ્યા રહેતી હોય
 
# અકાળે વૃદ્ધ લગવા લાગો
 
આ વાંચતા વાંચતા તમને આમાથી થોડું ઘણું લાગે કે મને પણ આ સમસ્યાઅ છે તો દરરોજ પીતા હો તેનાથી વધારે પાણી ઘુટડે-ઘુટડે પીવા લાગો…
 
જુવો વીડિઓ...