‘રેઈડ’ - ઈન્ડિયન ઓફિસર્સ કા નહિ, ઉનકી બીબીઓં કા બહાદૂર હોના જરૂરી હૈ

    ૦૭-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
અજય દેવગનની આગામી ફિલ્મમાં ‘રેઈડ’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. હીરો હંમેશા યુનિફોર્મ મેં નહીં આતે’ના કેપ્શન અજય દેવગને આ ફિલ્મ રીલિઝ કર્યું હતું. રેઈડનું ટ્રેલર ફિલ્મમાં તે ઈનકમ ટેક્સ ઓફિસરના રોલમાં જોવા મળે છે. ટ્રેલરમાં અજય દેવગણની પ્રથમ ઝલક જ દર્શકોને પ્રભાવિત કરવા પુરતી છે. ફરી એકવાર અજય એક ઈમાનદાર ઓફિસરની છબીમાં છવાઈ ગયો છે. યુપીના દબંગના રોલમાં રહેલા સૌરભ શુકલાની એક્ટિંગવ અને ડાયલોગ ડિલીવરી જોઈ લાગે રોલ જબરદસ્ત રહેશે. ‘આમિર’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’જેવી ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આગામી ૧૬ માર્ચે આ ફિલ્મ રીલિસ થવાની છે. હાલ યુ ટ્યુબ પર આ ટ્રેલર નંબર વન પર ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. આ નાના ટ્રેલરમાં બે ચાર ડાયલોગ સરસ છે….જેમ કે..
 
# ઈસ દેશ કે ગરીબી કા કારણ દેશ નહિ, ઉનસે લૂંટને વાલે તુમ જેસે બઈમાન અમિર હૈ…
 
# ઈસ ઘર મેં કોઈ સરકારી ઓફિસર મચ્છર મારને નહિ આ શકતા તુમ રેઈડ મારને આયે હો…
 
# ઈન્ડિયન ઓફિસર્સ કા નહિ, ઉનકી બીબીઓં કા બહાદૂર હોના જરૂરી હૈ….
 
જુવો ફિલ્મનું ટ્રેલર.... 
 
 
 
 
 
આ પણ તમને ગમશે...

Diet Plan After 30 Year In Gujarati