‘૩સ્ટૉરીઝ’ રેણુકા શહાણે ની ફિલ્મ નું જાનદાર ટ્રેલર રિલીઝ..

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ફિલ્મ ‘૩સ્ટૉરીઝ’નું ટ્રૅલર રિલીઝ થતાજ ચર્ચામાં છે. આમતો આ ટ્રૅલરમાં બીજા અનેક ઍકટર્સ નજરે પડી રહ્યાં છે. પણ ‘હમ આપકે હે કોન’ ફેઇમ રેણુકા શહાણેના હટકે દેખાવએ સૌનું ધ્યાન ખ્યાચ્યું છે.રેણુકા હમ આપકે હે કોન ફિલ્મ માં માધુરિ દિક્ષિત ની બહેન અને સલમાન ખાન ની ભાભીના પાત્ર બાદ ચર્ચા માં આવી હતી.તેની એજ ભાભી વાળી છાપ સિને રસિકોના મનમાં વશેલી છે.ત્યારે ‘૩સ્ટૉરીઝ’માં એકદમ હટકે અન્દાજમાં જોવા મળતી રેણુકા શહાણેનાં પાત્રને લઇ સિને રસિયાઓમાં ખાશી ઉત્સુક્તાં દેખાઇ રહી છે. આ ફિલ્મ ૯ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થવાની છે.
 
જુવો ટ્રેલર...