VIDEO : મેચ દરમિયાન ધોનીએ વિરાટને કહ્યું “ચિકુ સીધો થઈ જા…”
VIDEO : મેચ દરમિયાન ધોનીએ વિરાટને કહ્યું “ચિકુ સીધો થઈ જા…”
એક વાત તો પાક્કી થઈ ગઈ છે કે મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનું માત્ર બેટ કે હાથ પગ જ નહિ પણ મોઢું પણ બહુ ચાલે છે. વિકેટ પાછળથી અપાતી ધોનીની સલાહ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચની જ વાત કરીએ તો મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે વિકેટ પાછળથી આવતી ધોનીની સલાહ દરેક ખેલાડીને સંભળાઈ રહી હતી. મેચ દરમિયાન માઈકમાં ધોનીની અવાજ સ્પષ્ટ સંભળાતી હતી. તમે પણ સાંભળો…