અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયું વિશાળ પથસંચલન

    ૦૫-માર્ચ-૨૦૧૮


 

 
અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલનનું આયોજન કરાયું હતું .શહેરના ત્રણ રૂટ પર પથસંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 5 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.
પ્રસ્તુત છે એક તસવીર ઝલક…