ભારત પાસે છે દુનિયાની ચૌથી શક્તિશાળી સેના…

    ૦૭-માર્ચ-૨૦૧૮

તાજેતરમાં જ જાહેર કરાયેલ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્ષના રીપોર્ટ પ્રમાણે ભારતીય સેના દુનિયાની ચોથા નબંરની શક્તિશાળી સેના છે. આ યાદીમાં સૈન્ય શક્તિ સંદર્ભે ભારત કરતા આગળ માત્ર અમેરિક, રશિયા અને ચીન જ છે. આ યાદીમાં પાકિસ્તાન ૧૩માં સ્થાને છે અને બ્રિટન, ફ્રાંસ, જાપાન, જર્મની ભારત કરતા પાછળ આવે છે. રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચીન જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા ખૂબ ઝડપથી તે રશિયાને પાછળ કરી દેશે…