માર્શલ આર્ટના માસ્ટર બ્રુસ લીના ૨૦ પ્રેરણાત્મક વિચાર એક વાર વાંચવા જેવા છે...

    ૧૮-એપ્રિલ-૨૦૧૮

 
 
#1 જો તમે કાલે હેરાન થવા માંગતા ન હો તો આજે સાચું બોલી દો.
 
#2 પોતાનાથી ખૂસ રહો પણ સંતુષ્ટ ક્યારેય ન રહો
 
#3 ભગવાન બીજે ક્યાય નથી તે આપણી અંદર જ છે
 
#4 હું કોઇને કંઈ શીખવાડી શકતો નથી હા તેની જાત ને શોધવા મદદ જરૂર કરી શકું
 
#5 હાર તો મનનો એક વિચાર છે માણસ ત્યા સુધી નથી હારતો જ્યાં સુધી તે હારનો સ્વીકર ન કરી લે
 
#6 જો તમે વિચારવામાં સમય બગાડશો તો સફળતા પણ તમને મોડી મળશે
 
#7 ગુસ્સો માણસને ખૂબ ઝડપથી મૂર્ખ સાબિત કરી દે છે.
 
 
 
 
#8 બધું જ જાણવું પૂરતું નથી તેને અમલમાં મૂકવ પણ ખૂબ જરૂરી છે
 
#9 જો તમે જીવનને પ્રેમ કરતા હો તો સમય ન બગાડો કેમ જે જીવન સમયનું બનેલું છે
 
#10 સંજોગો ગમે તેવા હોય તેને બાજુ પર રાખો અને નવી તકો ઊભી કરો
 
#11 જેવું તમે વિચારશો તેવા જ તમે બનશો
  
#12 ભૂલો તો ભૂલવા માટે જ હોય છે, બસ તેને સ્વીકારવાની આપણામાં હિંમત હોવી જોઇએ
 
#13 સારી વસ્તુંનો સ્વીકાર કરો, ખરાબ વસ્તુંને બાજુ પર રાખો અને તેમા પોતાની આવડતનો ઉમેરો કરો.
 
#14 મુશ્કેલી વગરનું જીવન મેળવવા પ્રાથના ન કરો પણ મિશ્કેલીઓને પહોંચી વળવાની હિંમત તમારામાં વધે તે માટે પ્રાથના કરો.
 
#15 જીવન સારી રીતે જીવવાનું છે એ વાત જ મહત્વની છે બકી બધું વ્યર્થ છે.
 
#16 જ્ઞાન તમને પાવર આપશે પણ આદર તો તમને તમારું ચરિત્ર્ય જ અપાવશે.
 
#17 મહાન કાર્ય કર્યાનો દેખાડો કરવો મૂર્ખતા છે
 
#18 મનને શાંત અને મગજને ખાલી રાખો, નિરાકાર બનો, વહેતા પાણી જેવા બનો કેમ કે વહેતું પાણી ખરાબ થતું નથી
 
#19 નિષ્ફળતાથી ડરો નહિ, નિષ્ફળતા નહિ પણ લક્ષ્ય નીચું રાખવું અપરાધ છે
 
#20 સરળતાજ સફળ થવાની ચાવી છે