પોતાની જાતની કાળજી રાખવાની ૧૨ ટીપ્સ

    ૨૧-એપ્રિલ-૨૦૧૮

 
 
પોતાની જાત સાથે તમે ક્યારેય સંવાદ કર્યો છે? કર્યો હોય તો ક્યારે કર્યો છે? ખબર નહિ હોય. આજની ભાગદોડની જીંદંગીમાં આપણે સ્વયંને ભૂલી જ ગયા છે. એટલે જ આપણે હંમેશાં તણાવમાં રહીએ છીએ. સૌથી પહેલા આપણે જાત સાથે સંવાદ કરવાની જરૂર છે. પછી જાતની કાળજી લેવાની જરૂર છે. જાત સાથે વાત કરવા અહિં આપેલી ટીપ્સ તમને ઉપયોગી થસે...
 
 
#૧ કોઇ કામ કરતા ખરાબ લાગણી થતી હોય તો તે કામ ન કરો
 
#૨ તમારે જે કહેવું છે તે સ્પષ્ટ કહો, જે તમે માનો છો તે કહો
 
#૩ પોતાને લોકોની નજરે ન જુવો
 
#૪ પોતાની સહજવૃતિ પર વિશ્વાસ રાખો
 
#૫ પોતાના વિષે ક્યારેય પણ ખરાબ ન બોલો
 
#૬ સપનાનો પીછો કરો, વચ્ચેથી છોડો નહિ
 
#૭ ના કહેતા અચકાશો નહિ
 
#૮ હા કહેવામાં પણ અચકાશો નહિ
 
#૯ પોતાની જાત સાથે નિષ્ઠાવાન રહો
 
#૧૦ જેને તમે કંન્ટ્રોલ ન કરી શકો તેને બાજું પર મૂકો અને આગળ વધો
 
#૧૧ નકારાત્મકતાથી દૂર રહો, નાટકબાજથી દૂર રહો
 
#૧૨ પ્રેમ કરો