અમેરિકન મહિલાએ ચા વેચીને બનાવી ૪૭ કરોડની “ભક્તિ-ચા”

    ૨૬-એપ્રિલ-૨૦૧૮


 

બ્રુક એડ્ડી નામની અમેરિકી મહિલા ૨૦૦૨ દરમિયાન ભારતના પ્રવાસે આવી હતી. પોતે કોલીરાડોની રહેવાસી છે. પ્રવાસ બાદ પરત અમેરિકા આવી ત્યારે ઘણી રેસ્ટોરન્ટ તથા કાફેમાં ભારત જેવી ચા શોધી પણ નિષ્ફળ રહી તેમ છતાં હાર માનતાં પોતાની ચા બનાવી, મિત્રો તથા પરિવારજનો દ્વારા પ્રશંસા મળી. પ્રશંસાથી પ્રેરણા મળતાં એડ્ડીએ પોતાની ગાડી પાછળ ચા વેચવાનું શરૂ કર્યું. ૨૦૦૬માં એડ્ડીએ પોતાની ચા નેભક્તિ ચાનામ આપ્યું. ધીરે ધીરે તે કંપની મોટા પ્રમાણમાં ચા વેચાણ શરૂ કર્યું. હાલભક્તિ ચાનું નેટવર્ક ડૉલર . લાખ (૪૭ કરોડ) છે. ભક્તિ ચા અમેરિકી કરિયાણા ભંડાર તથા કાફેમાં જોવા મળે છે. એડ્ડીએ સાબિત કરી દેખાડ્યું કેચા ની કીટલીકદી નુકસાનીમાં ચાલે.