યુકેના ચોથા સૌથી ધનિક નાગરીક રિચાર્ડ બ્રાન્સનના સફળતાના ૧૦ સૂત્રો

    ૦૩-એપ્રિલ-૨૦૧૮

# ૧ કોઈ દંભ નહિ, કોઈ ખોટો મુખોટો નહિ. અસલી ચેહરો, બિન્દાસ્ત-બેફિકર રહો
 
# ૨ કોશિશ કરતા રહો, હાર ન માનો
 
# ૩ જવબદારી, નેતૃત્વ સ્વીકારો અને આગળ વધો
 
# ૪ હિંમત ક્યારેય ન હારો
 
# ૫ પોતાના કામના પ્રતિનિધિ બનો
 
# ૬ લોકો સાથે હંમેશાં સારો વ્યવહાર કરો
 
# ૭ નવા વિચારો પર વિચાર કરતા રહો
 
# ૮ લોકોને દ્વીધામાં ન રાખો
 
# ૯ હંમેશાં હકારાત્મક જીવન જીવો
 
# ૧૦ બીજા કરતાં અલગ વિચારો
 
જુવો વીડિયો....