ફિલ્મ સોન ચિરૈયામાં આવી દેખાશે ટોઈલેટ એક પ્રેમકથાની હીરોઈન ભૂમિ પેડનેકર

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 
 
તમે દમ લગા કે હૈસા ફિલ્મ જોયુ? જેમાં આયુષ્યમાન અને ભૂમિ પેડનેકર કલાકાર હતા. એ પછી ટોઈલેટ એક પ્રેમ કથા ફિલ્મ આવ્યું તેમાં પણ અભિનેત્રી તરીકે અક્ષયકુમાર સાથે ભૂમિ હતી. હવે તેનું નવું ફિલ્મ આવવાનું છે. ફિલ્મનું નામ છે “સોન ચિરૈયા”. આ ફિલ્મનો તેનો પહેલો લૂક ખૂડ ભૂમિએ ટ્વીટર પર શેર કર્યો છે. તેણે કે ફોટો શેર કર્યો છે જેમાં તે ખભા પર બંદૂક લાઈને ઉભી છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાહપૂત, મનોજ બાજપેયી, રણવીર શૌરી અને આશુતોષ રાણા પણ છે. અભિષેક ચૌબના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯૭૦ના દાયકાના ચંબલના ડકેતો પર આધારિત છે…