ગુગલના સીઇઓ ભારતીય મૂળના સુંદર પીચાઈના સફળતાના ૧૦ સૂત્રો

    ૧૫-મે-૨૦૧૮

 
 
૧# હવે આગળ શું ? એ વિષે હંમેશાં વિચારતા રહો.
 
૨# તમારા સહકર્મીને પણ શક્તિશાળી બનાવો
 
૩# દરેક નવા વિચારને મહત્વ આપો
 
૪# વિચાર સારો લાગે તો રિસ્ક પણ લો
 
૫# હંમેશાં કામ પ્રત્યે આશાવાદી બનો
 
૬# નાની નાની સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવો
 
૭# સાકાર કરવા ઇચ્છતા સપનાનો પીંછો કરો
 
૮# જે કરો તે મનથી જોરલગાવી ને કરો
 
9 # આશા રાખો આવનારી સવાર તમારી છે
 
10 # સ્વયંને આગળ ધપાવતા રહો
 
જુવો વીડિઓ.......................................................................................................................................