અસલી અને નકલી વ્યક્તિત્વને જુદા પાડતી ૮ બાબતો

    ૧૫-મે-૨૦૧૮

# અસલી વ્યક્તિ દરેકને આદર આપે છે. નકલી વ્યક્તિ માત્ર સત્તા હોય તેને જ આદર આપે છે
 
# અસલી વ્યક્તિ કોઇને પોતાના જેવો બનાવવા પ્રયત્ન કરતો નથી. નકલી વ્યક્તિ બેજાને પોતાના જેવો બનાવવા ખૂબ પ્રયત્ન કરે છે
 
# અસલી વ્યક્તિ કોઇનું ધ્યાન આકર્ષિત કરવામાં મનતો નથી. નકલી વ્યક્તિ સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાની કોશિશ કરતો રહે છે
 
# અસલી વ્યક્તિ ખોટી બડાઈ મારતો નથી. નકલી વ્યક્તિ હંમેશાં ઊંચી વાતો કર્યા રાખે છે
 
# અસલી વ્યક્તિ પોતાનો વિચાર સ્વચ્છ મને રજૂ કરે છે. નકલી વ્યક્તિ વિચાર ઓછા અને ગપ્પા વધારે રજૂ કરે છે
 
# અસલી વ્યક્તિ હંમેશાં વચન પૂરૂ કરવા પ્રયત્નશીલ રહે છે. નકલી વ્યક્તિ વચનનો ખૂબ આપે છે પણ હંમેશાં તોડવા માટે
 
# અસલી વ્યક્તિ બીજાના કામની કદર કરે છે. નકલી વ્યક્તિ પોતાના કામની બડાઈ માર્યા કરે છે
 
# અસલી વ્યક્તિ બીજાની મદદ કરવામં અગ્રેસર હોય છે. નકલી વ્યક્તિ પાસેથી મદદની વાત છોડો તેના દરેક કામમાં સ્વાર્થ હોય છે
 
જુવો વીડિઓ................................................................................................................................................