એક્શનથી ભરપુર ‘રેસ-3’નું ટ્રેલર રિલીઝ

    ૧૬-મે-૨૦૧૮

 
 
એક્શનથી ભરપુર ‘રેસ-3’નું ટ્રેલર રિલીઝ ૧૫ મેંના રોજ થઇ ગયું છે. એક દિવસમાં ૬૮ લાખ લોકો યુ-ટ્યુબ પર આ ટ્રેલર જોઇ ચુક્યા છે. આજે યુ-ત્યુબ પર આ ટ્રેલર નંબર વન ટેન્ડીંગ પર છે. તમે જોયુ કે નહિ?
 
ફિલ્મમાં સલમાનની ખાનની અપોઝિટ જેક્લીન ફર્નાન્ડિઝ છે, આ ‘રેસ’ સીરીઝની ત્રીજી ફિલ્મ છે. સલમાન ખાન અને જેક્લીન સિવાય ફિલ્મમાં બૉબી દેઓલ, અનિલ કપૂર, ડેઝી શાહ અને સાકિબ સલીમ જેવા સ્ટાર્સ પણ છે. ટ્રેલર એક્શન સીન્સથી ભરપુર છે. જો તમે કોઇ એક્શન ફિલ્મની રાહ જોઇ રહ્યા હોવ તો આ ટ્રેલર તમને ઘણું જ પસંદ આવશે. ટ્રેલરમાં જોરદાર ડાયલોગ્સ પણ છે.
 
જુવો ટ્રેલર......................................................................................................................................