@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ચાર્લી ચેપ્લીનની લાશ કબરમાંથી ચોરાઈ ગઈ હતી જે આજે મળી હતી

ચાર્લી ચેપ્લીનની લાશ કબરમાંથી ચોરાઈ ગઈ હતી જે આજે મળી હતી


 
 
ફિલ્મસ્ટાર, કોમેડીયન, એક્ટર ચાર્લી ચેપ્લીનને કોણ ના ઓળખે? ફિલ્મ જગતમાં આ એક અમર નામ છે. ચાર્લીનો જન્મ ૧૮૮૯માં લંડનમાં અને અવસાન ૧૯૭૭માં થયું. આ તો માત્ર માહિતી છે પણ તમને ખબર છે ચેપ્લીનના મૃત્યુના ત્રણ મહિના પછી તેના શબની તેના કબરમાંથી ચોરી થઈ હતી. આ શબ ચોરનારાઓએ આવું ચાર્લીના પરિવાર પાસેથી પૈસા મેળવા આવું કર્યું હતુ. આ ચોરોએ ચાર્લીનું શબ પાછું આપવા ચાર લાખ પાઉન્ડની માગ કરી હતી. આ ચોરોને આ પૈસા તો ન મળ્યા કેમ કે પોલિસે આ ચોરોને પકડી પાડ્યા પણ ચાર્લીનું શબ આજે એટલે કે ૧૭ મે (૧૯૭૮)ના રોજ મળ્યું હતુ.