એવરેસ્ટ સર કરનારી પહેલી મહિલાએ આજે આ રેકોર્ડ કર્યો હતો

    ૧૭-મે-૨૦૧૮

 
 
એવરેસ્ટ સર કરનારી પહેલી ભારતીય મહિલા બચેન્દ્રીપાલ પણ એવરેસ્ટ સર કરનારી પહેલી મહિલા કોણ? તો તે છે જાપાનની જુનકો તૈબેઈ. ૧૭ મે ૧૯૭૫ના દિવસે પહેલી વાર કોઇ મહિલાએ પગ મુક્યો હતો. જુનકોનો જન્મ જાપાનમાં ૧૯૩૯માં થયો હતો. ૭૭ વર્ષની ઉમરમાં તેમનું અવશાન થયુ પણ આ પહેલા તે મહિલ વિશ્વની ૭૦ જેટલા ઊંચા શિખરો સર કરી ચૂકી હતી. વર્ષ ૧૯૯૧માં એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે મારે હજી અનેક શિખરો સર કરવા છે…