કર્નાટક પર ટવિટર ચર્ચા – આ આંકડા શું કહે છે

    ૧૭-મે-૨૦૧૮

 
 
સાચે જ સોશિયલ મીડિયાનો જમાનો છે. દરેક પ્રકારની ચર્ચા અહિં થાય છે. લાગે છે કે લોકો બહુ સ્માર્ટ થૈ ગયા છે. દેશના મુદ્દા પર ચર્ચા કરવી સારી વાત છે. ટ્વિટર પર છેલ્લા ૨૦ દિવસમાં કર્ણાટકની ચૂંટણી વિશે ભારે ચર્ચા થઇ. આ ૨૦ દિવસમાં ટ્વિટર પર ૩૦ લાખવાર “કર્ણાટકની ચૂંટણી” (#KarnatakaElections2018”) શબ્દનો ઉલ્લેખ થયો. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી વધારે ઉલ્લેખ થયો. તે પછી સિદ્ધારમૈયાનો ઉલ્લેખ થયો. ટવિટર દ્વારા આ માહિતી આપતા જણાવાયું હતુ કે આ ટ્વિટસમાં ૫૧ ટકા ટ્વિટ્સ ભાજપને લગતી તથા ૪૨ ટકા કોગ્રેસ તથા ૭ ટકા જેડી(એસ)ને લગતી હતી…