એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય મહિલા હોકી ટીમ કમાલ કરી રહી છે

    ૧૭-મે-૨૦૧૮ 

બુધવારે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ૩-૧ થી ચીનને હરાવીને સતત બીજી જીત મેળવી છે. આ પહેલા પહેલી મેચમાં ભારતીય ટીમે જાપાનને ૪-૧ હરાવ્યું હતું. ચીન સામે ભારતની વંદના કટારિયાએ અને ગુરજીતે એક-એક ગોલ નોંધાવ્યો હતો. જણાવી દઈએ કે કોરિયામાં હાલ એશિયન ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે. જેમાં ગયા વર્ષે ભારતીય ટીમ જ વિજેતા બની હતી.
 
જુવો જાપાન સામેની મેચ.....................