આઈપીએલમાં એક નવો રેકોર્ડ થંપીએ કર્યો છે જે તેને ગમશે નહિ

    ૧૮-મે-૨૦૧૮

 
આઈપીએલની સિઝન ૧૧માં અનેક રેકોર્ડ થયા છે પણ આ વખતે એક અનોખો રેકોર્ડ થયો છે જે કોઇ ખેલાડી તોડવા ઇચ્છશે નહિ. આ રેકોર્ડ ધોવાવાનો છે. જી હા. થંપીએ પોતાની ચાર ઓવરમાં સૌથી વધુ રન આપ્યા છે. ગયા ગુરૂવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈજર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં બાસિલ થંપીએ ૪ ઓવરમાં ૭૦ રન આપ્યા હતા. આ રન આ ટુર્નામેન્ટના ઇતિહસમાં સૌથી વધુ રન આપનાર બોલર છે. થંપી પહેલા આ અણગમતો રેકોર્ડ ઈશાંત શર્માના નામે હતો. તેણે વર્ષ ૨૦૧૩ની આઈપીએલમાં ૬૬ રન આપ્યા હતા. આજ આઈપીએલમાં ઉમેશ યાદવે પણ ૫૯ રન આપ્યા હતા. આ ઉપરાંત કોણે કેટલા રન આપ્યા છે તેનો રેકોર્ડ જોવો હોય તો પહોંચી જાવ આ લિંક પર…………………..
 
https://www.iplt20.com/stats/2018/most-runs-conceded-innings?utm_source=inshorts&utm_medium=referral&utm_campaign=fullarticle