મુલ્ક ફિલ્મનો પહેલો ફોટો આવ્યો છે…

    ૨૧-મે-૨૦૧૮

ફિલ્મ મુલ્કનો ફસ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. ૠષિ કપૂર અને તાપસી એક કોર્ટમાં ઉભા છે. દલિદથી ભરપૂર હશે આ ફિલ્મ. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આગામી ૨૭ જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રતીક બબ્બર, રજત કપૂર, આશુતોષ રાણા, મનોજ પહવા અને નીના ગુપ્તા પણ જોવા મળશે.