આ મહાએકતા હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે

    ૨૪-મે-૨૦૧૮

 
 
એકબીજાના રાજનૈતિક જાની દુશ્મન નેતાઓ એક સાથે મળીને એક ગાડી પર સવાર થઈ 2019ની લોકસભાની ચૂંટણી માટે નીકળી પડ્યા છે. આ રાજનીતિક ઇતિહાસની સૌથી મોટી તસવીર છે. આ તસવીર પરથી લાગે છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વિપક્ષો જરૂરી મુદ્દાઓ પર નહિ પણ નરેન્દ્ર મોદીના મુદ્દા પર લડશે.
 
લાગે છે કે 2019ની ચૂંટણીનું રણશીંગુ ફુકાઈ ગયું છે. “એન્ટી મોદી મોર્ચા” બનાવવાની માગ આ વિપક્ષો વચ્ચે થતી રહી છે. પણ કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના શપથ સમારોહ દરમિયાન એક ફોટો સામે આવ્યો છે જે કવાદ રાજનૈતિક ઇતિહાસની સૌથી મોટી ફોટો ફેમ છે. જેમનો ટાર્ગેટ છે 2019માં નરેન્દ્ર મોદીને કોઈ પણ સંજોગોમાં હરાવવા…
 
આ ફોટો જોઇને સોશિયલ મીડિયા પર આ વિપક્ષઓની મહાએકતા જોઇ લોકો મજાક કરી રહા છે…
 
 
 
હમ મોદી કો હરાને કે લીયે સારા વિપક્ષ એક હે...............................
 
 
 
પરમાનંદ લખે છે કે આ ચિત્ર જોઇ ફિલ્મ નાયકનું આ દ્રશ્ય યાદ આવી ગયુ....
 
 
 
#Sachin Vs All કે Modi Vs All