માધુરી દીક્ષિતની મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’નું ટ્રેલર થયું રીલીઝ…

    ૦૫-મે-૨૦૧૮

 
માધુરી દિક્ષિત મરાઠી ફિલ્મ દ્વારા ફરી એક વાર મોટા પડદા પર પુનઃપ્રયાણ કરવા જઇ રહી છે. માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’નું ટ્રેલર `નિર્માતા દ્વારા થોડા સમય પહેલા જ રીલીઝ કરવામાં આવ્યું હતું.
 
ટ્રેલરને જોયા પછી આ એવું કહી સકે છે કે આ ફિલ્મ માત્ર દર્શકોના મનોરંજન માટે જ નથી પરંતુ આ ફિલ્મ એક ખાસ સંદેશો પણ આપે છે.આ ફિલ્મમાં માધુરી દીક્ષિત એક હાઉસ વાઈફનું કિરદાર નિભાવી રહી છે.જે પોતાના પરિવારની તમામ જિમ્મેદારીથી ઉપર ઊઠીને એની બકેટ લીસ્ટમાં રાખેલી કરેલી તમામ ઇચ્છાઓને પૂરા કરવાની મનોકામના રાખે છે.
 
ડાયરેક્ટર તેજસ દ્વારા બનાવમાં આવેલી આ ‘બકેટ લિસ્ટ’ ફિલ્મ એક સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ છે. જેમાં એક મહિલા ખુદને ઓળખે છે.
 
જુવો ટ્રેલર....