સ્ટ્રોંગ પર્સનાલિટિ મેળવવા માટેની ૭ પાવરફૂલ ટીપ્સ

    ૦૧-જૂન-૨૦૧૮ 

સ્ટ્રોંગ પર્સનાલિટિ મેળવવા માટેની ૭ પાવરફૂલ ટીપ્સ...............................
 
# જ્યાં બીજાઓ સમસ્યા શોધતા હોય ત્યાં તમે તે સમસ્યાનો ઉકેલ શોધો

# ઓછી મહત્વની વસ્તુ પાછળ સમય બર્બાદ ન કરો

# તમારે જોઇને દેખાડી દેવાની જરૂર નથી…દેખાડો ન કરો, જે છે તે છે…

# હંમેશાં નવી વસ્તુ વિચારને પસંદ કરો

# પોતાની અજ્ઞાનતાને સ્વીકારો, તેનો સ્વીકાર કરવામાં વાર ન લગાડો

# નિર્ભય બનો, ડર કે આગે જીત હે…

# કોઇને તેની વાતનો જવાબ આપવા માટે નહિ પણ તેની વાતને સમજવા માટે સાંભળો…