તંદુરસ્ત જીવન માટે દરરોજ કરવા ૧૫ યોગ મુદ્રાઓ અને તેનાથી થતા લાભ...

    ૦૧-જૂન-૨૦૧૮ 

() જ્ઞાન મુદ્રા:-

સફળતા મળવાનો ગુરૂ મંત્ર છે સ્મુતિ શક્તિ અને જ્ઞાન મુદ્રા સ્મુતિ શક્તિનો ગુણ વિકશાવે છે.

સમય:-સવારે કરી શકાય. ૪૮ મિનિટ કરો તો શ્રેષ્ઠ

સ્મુતિ-સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારે છે.

() વાયુ મુદ્રા:-

સમય:- સવારે ૪૮ મિનિટ ત્રણ ભાગમાં કરે શકાય

ફાયદા:- વાયુથી થનારા તમામ દર્દ દુર થાય છે.

() અપાન મુદ્રા:-

સમય:- દિવસમાં ત્રણ તબક્કે ૧૬-૧૬ મિનિટ પ્રયોગ કરવો.

લાભ:- () કબજીઆત દુર થાય છે.() શરીર અને નાડી શુધ્ધ થાય છે ()હદય શક્તિશાળી બને છે () પેશાબને લગતા દોષો દુર થાય છે

() વીતરાગ મુદ્રા:-

ફાયદા:- () ઉર્જાનું સંતુલન થાયા છે () શક્તિનું ઉર્ધ્વારોહણ થાય છે () સ્થિરતાનો વિકાશ થાય છે () તટસ્થાનો ગુણ વિકાશ થાય છે

() સમન્વય મુદ્રા:-

ફાયદા:- () સંકલ્પ સિધ્ધ થાય છે () શક્તિનો વિકાશ થાય છે () તત્વોનું સંતુલન જળવાય () દોષોનું શુધ્ધિ કરણ થાય

() સુર્ય મુદ્રા:-

લાભ:- શરીરનું વજન અને જાડા પણુ ઘટે છે () શક્તિનો વિકાશા થાય છે () શરીરનું સંતુલન જળવાય છે () તનાવ ઘટે છે () શિયાળામાં પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે.

() વરુન મુદ્રા

લાભ:- () ચામાડી ચમકદાર બને છે () શરીરની ક્રાતિ-સ્નિગ્ધતા વધે છે () રક્તવિકાર દુર થાય છે () યૌવન લાંબા સમય સુધિ ટકે છે

() પૃથ્વિ મુદ્રા:-

લાભ:- શરીર બળવાન બને છે () ક્રાંતિ અને તેજસ્વિતા નો વિકાશ થાય છે.(3) પ્રસન્નતા ,ઉદારતાં અને વિચારશીલતા વૃધ્ધિ પામે છે () તામશી ગુણોનો નાશ થાય છે. () સ્ફુર્તિ આનંદ, પ્રાણ ઉર્જામાં વૃધ્ધિ થાય છે.

() આકાશ મુદ્રા:-

હદય્રોગ તથા તેના દોષો દુર કરવામાં આકાશમુદ્રા સહાયક વબને છે.

લાભ:- () હદય રોગ તથા તેના દોષો દુર કરવામાં મુદ્રા સહાયક બને છે. () કાનના ચેપ કાનની પીડાઓ દુર થાય છે. () સાંભળવાની શક્તિનો વિકાશ થાય છે. () હાડકા મજબુત બને છે () શરદી સળેખમનું નિવારણ થાય છે. () સ્ફુરણશક્તિ વિકશે છે.

(૧૦) અદિત્તી મુદ્રા:-

લાભ:- છીંક ,બગાસા રોકી શકાય છે () શરદીથી આવતી અચાનક છીંકોમાં રાહત થાય છે. () માનસિક શાંતિ મળે છે.

(૧૧) પ્રાણ મુદ્રા

લાભ:- () પ્રાણ શક્તિ વધે છે () શ્વાસનળી સ્વસ્થા બને છે () શરીરની દુર્બળતા દુર થાય છે () આંખોની જ્યોતિ વધે છે () તેજસ્વિતા,એકાગ્રતા વધે છે

(૧૨) મૃગી મુદ્રા

લાભ:- ()ચિતની સ્થિરતા જળવાય () ઋજુતાનો વિકાશ થાય () ભાવધારા નિર્મળ બને () વાયુના રોગોમાં લાભદાયી () શરદી-ઉધરસમાં રાહત થાય () માથાનો દુઃખાવો અને તનાવ ઘટે

(૧૩) લીંગ મુદ્રા

લાભ:- () ખાસી,શરદી,દમ માટે () સાયનસ-લકવો મટાડે છે () કફના દોષો દુર થાય () આંખોના જ્યોતિ વધે ()

(૧૪) લીંગ મુદ્રા

લાભ:- () ખાસી,શરદી,દમ માટે () સાયનસ-લકવો મટાડે છે () કફના દોષો દુર થાય () આંખોના જ્યોતિ વધે એકાગ્રતા વધે છે

(૧૫) સુરભી મુદ્રા

લાભ:- નાભિ કેંદ્ર સ્વસ્થા થાય () મુત્ર રોગોનું સમન થાય () પાચન તંત્ર સુધરે () પેટના રોગો શાંત કરે () ચિત્તની નિર્બળતા વધારે.

 
જુવો વીડિયો................................................................................