દિલજીત અને તાપસી પન્નુની ફિલ્મ ''સુરમા''નું ટ્રેલર રિલીઝ

    ૨૩-જૂન-૨૦૧૮

 
 
દિલજીત દોસાજ અભિનીત ફિલ્મ ‘સુરમા’ નું ટ્રેલર નિર્મતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ સિંહની જીવનચરિત્ર બતાવવામાં આવ્યું છે. ‘સુરમા’માં સંદીપના સંઘર્ષના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે, જ્યાં અચાનક બુલેટ દ્વારા ઘાયલ થયો હતા અને સંદીપ તેના પગ પર ફરીથી ઊભા રહેવા માટે લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો.  13 જુલાઈ, 2018 ના રોજ ‘સુરમા’ થિયેટરમાં રિલીઝ થશે.