@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ વડોદરામાં એટીએમમાં પૈસા ભરવા આવેલા બેંકકર્મીના હાથમાંથી બેગ જુટવાઇ...

વડોદરામાં એટીએમમાં પૈસા ભરવા આવેલા બેંકકર્મીના હાથમાંથી બેગ જુટવાઇ...


 
 
આજે વડોદરામાં કારેલી બાગ ખાતે આવેલ એચડીઍફ્સીના એટીએમ માં રૂપિયા ભરવા આવેલા બેંક કર્મીના હાથમાંથી બે માણસો રૂપિયા ભરેલી બેગ લઇને ભાગી ગયા હાતા. આ ઘટના ત્યાંનાસીસીટીવીમાં કેદ થઇ હતી...ઘટનાની તપાસ ચાલુ છે.
 
જુવો વીડિયો...