વડોદરામાં એટીએમમાં પૈસા ભરવા આવેલા બેંકકર્મીના હાથમાંથી બેગ જુટવાઇ...

    ૨૮-જૂન-૨૦૧૮

 
 
આજે વડોદરામાં કારેલી બાગ ખાતે આવેલ એચડીઍફ્સીના એટીએમ માં રૂપિયા ભરવા આવેલા બેંક કર્મીના હાથમાંથી બે માણસો રૂપિયા ભરેલી બેગ લઇને ભાગી ગયા હાતા. આ ઘટના ત્યાંનાસીસીટીવીમાં કેદ થઇ હતી...ઘટનાની તપાસ ચાલુ છે.
 
જુવો વીડિયો...