લેટેસ્ટ જનરલ નોલેજ - તમને અપડેટ રાખતા ૨૦ પ્રશ્નો અને જવાબ

    ૩૦-જૂન-૨૦૧૮
 
 
 
૧. વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં હમણાં કયા ખેલાડીએ સૌથી મોટી વયે હેટ્રિક ફટકારવાનું ઐતિહાસિક ગૌરવ મેળવ્યું ?
(એ) લાયોનેલ મેસ્સી                (બી) મોહમ્મદ સાલેહ
(સી) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો          (ડી) નેમાર
 
૨. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં લંચ પહેલાં સદી નોંધાવવાનું ઐતિહાસિક ગૌરવ કયો ભારતીય ક્રિકેટર ધરાવે છે ?
(એ) વિરાટ કોહલી                  (બી) શિખર ધવન
(સી) મુરલી વિજય                  (ડી) હાર્દિક પંડ્યા
 
૩. ભારતનું પહેલું-વહેલું ઓર્ગેનિક સ્ટેટ કયું છે ?
(એ) સિક્કિમ                         (બી) આસામ
(સી) પંજાબ                          (ડી) હરિયાણા
 
૪. કયા વિઝા પર એચ.વન બી વિઝા ધારકના જીવનસાથીને વર્ક પરમિટ મળે છે ?
(એ) એફ-વન                       (બી) એલ-વન
(સી) બી-ટુ                           (ડી) એચ-ફોર
 
૫. કોરિયાના બે ભાગ, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ક્યારે બન્યા ?
(એ) ૧૯૪૫                         (બી) ૧૯૫૦
(સી) ૧૯૪૦                        (ડી) ૧૯૪૭
 
૬. યુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રેસિડેન્ટ કિમ જોંગ ઉનએ હમણાં કયા સ્થળે ઐતિહાસિક મુલાકાત કરી હતી ?
(એ) ચીન                            (બી) પોર્ટરિકેમોન્ડ
(સી) સિંગાપોર                     (ડી) ઇન્ડોનેશિયા
 
૭. ૧૮મું શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલન ક્યાં યોજાયું હતું ?
(એ) શાંઘાઈ                         (બી) કિવંગદાઓ
(સી) બૈજિંગ                         (ડી) હેનાન
 
૮. મોબાઈલ કાયદો ઘડીને સ્કૂલોમાં પ્રતિબંધ મૂકનાર વિશ્ર્વનો પ્રથમ દેશ કયો છે ?
(એ) ફ્રાન્સ                            (બી) ફિનલેન્ડ
(સી) જર્મની                         (ડી) ઓસ્ટ્રેલિયા
 
૯. પૃથ્વીથી ૬૦૦ પ્રકાશવર્ષ દૂર કે-૨૨૩૬ નામનો નવો ગ્રહ કોણે શોધ્યો ?
(એ) ભારત                           (બી) અમેરિકા
(સી) કેનેડા                            (ડી) રશિયા
 
૧૦. ટેલસ્ટાર-૧૮ શું છે ?
(એ) ક્રિકેટબોલ                      (બી) ટેનિસબોલ
(સી) ફૂટબોલ                         (ડી) હોકીબોલ
 
૧૧. પાંચ વખત પોલી ઉમરીગર ઍવોર્ડ કયા ખેલાડીને મળ્યો છે ?
(એ) મહેન્દ્રસિંહ ધોની            (બી) ચેતેશ્ર્વર પૂજારા
(સી) રોહિત શર્મા                   (ડી) વિરાટ કોહલી
 
૧૨. બ્રહ્માસ્ત્ર એ કોની આગામી ફિલ્મ છે ?
(એ) શાહ‚ખ ખાન                (બી) અમિતાભ બચ્ચન
(સી) સલમાન ખાન              (ડી) સંજય દત્ત
 
૧૩. કાલા કયા હીરોનું પિક્ચર છે ?
(એ) શત્રુઘ્ન સિંહા               (બી) અક્ષયકુમાર
(સી) રજનીકાંત                  (ડી) અમિતાભ બચ્ચન
 
૧૪. ઓમર અલ રજ્જાઝ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા ?
(એ) જોર્ડન                        (બી) સીરિયા
(સી) પેલેસ્ટાઈન                (ડી) સાઉદી અરેબિયા
 
૧૫. ૧૯૨ વર્ષ પ્રાચીન ચિલુપા એ ક્યાંની વિખ્યાત મસ્જિદ છે ?
(એ) ઇન્ડોનેશિયા             (બી) સિંગાપોર
(સી) પાકિસ્તાન               (ડી) બાંગ્લાદેશ
 
૧૬. માઈક્રોસોફ્ટનું પ્રથમ અંડર વોટર ડેટા સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું છે ?
(એ) હોનાલુલુ                (બી) આઇસલેન્ડ
(સી) સ્કોટલેન્ડ               (ડી) ફિનલેન્ડ
 
૧૭. ભારત વિરુદ્ધ ટેસ્ટમેચ રમીને ટેસ્ટ કારકિર્દી શરૂ કરનાર અફઘાનિસ્તાન કેટલામો દેશ બન્યો ?
(એ) ચોથો                      (બી) ત્રીજો
(સી) પાંચમો                   (ડી) સાતમો
 
૧૮. દક્ષિણ આફ્રિકાના કયા ખેલાડીને ક્રિકેટર ઓફ ધ યરના ઍવોર્ડ સાથે બીજા નવમાંથી છ એવોર્ડ તેને મળ્યા છે ?
(એ) એ.બી.ડી. વિલિયર્સ    (બી) હાસિમ અમલા
(સી) મોર્ન મોકર્લે                (ડી) કાગિસો રબાડા
 
૧૯. દુનિયાનું સૌપ્રથમ ૩-ડી હાઉસ ક્યાં આવેલું છે ?
(એ) સ્પેન                         (બી) નેધરલેન્ડ
(સી) પાકિસ્તાન                (ડી) બાંગ્લાદેશ
 
૨૦. તાજેતરમાં ઇજિપ્તના ફુટબોલ ખેલાડી સાલેહને કયા દેશે નાગરિકત્વ આપ્યું ?
(એ) પાકિસ્તાન                (બી) ઇરાન
(સી) ચેચેન્યા                    (ડી) કઝાખિસ્તાન
જવાબ : (૧) સી (૨) બી (૩) એ (૪) ડી (૫) એ (૬) સી (૭) બી (૮) એ (૯) એ (૧૦) સી (૧૧) ડી (૧૨) બી (૧૩) સી (૧૪) એ (૧૫) બી (૧૬) સી (૧૭) એ (૧૮) ડી (૧૯) બી (૨૦) સી