@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ચાંલ્લો લગાવાને કારણે મુસ્લિમ વિદ્યાર્થિનીને મદ્રેસામાંથી કાઢી મુકાઈ

ચાંલ્લો લગાવાને કારણે મુસ્લિમ વિદ્યાર્થિનીને મદ્રેસામાંથી કાઢી મુકાઈ


 
કેરલમાં મદ્રેસામાં ભણતી મુસ્લિમ વિદ્યાર્થિનીને એટલા માટે કાઢી મૂકવામાં આવી કારણ કે તેણે એક ટૂંકી ફિલ્મના શૂટિંગ દરમિયાન માથે ચંદનનો ચાંલ્લો કર્યો હતો. હિના નામની આ વિદ્યાર્થિનીના પિતા ઉમર મલયાલિને પોતાના ફેસબૂક એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી લખ્યું હતું કે, મારી દીકરીને માત્ર માથે ચાંલ્લો કરવાને લઈને મદ્રેસામાંથી કાઢી મૂકવામાં આવી છે. સારું થયું કે એ લોકોએ મારી દીકરીને પથ્થરથી મારી મારીને મારી નાખવાનું ફરમાન ન સંભળાવ્યું.